Monthly Archives: March 2012

Jambuda Village Neighborhood : All India Photos : All India Pictures : India Photos


Jambuda Village Neighborhood : All India Photos : All India Pictures : India Photos   var _gaq = _gaq || [];   _gaq.push([‘_setAccount’, ‘UA-30532705-1’]);   _gaq.push([‘_trackPageview’]);   (function() {     var ga = document.createElement(‘script’); ga.type = ‘text/javascript’; ga.async = … Continue reading

Posted in jambuda | Leave a comment

JAMBUDA


  var _gaq = _gaq || [];   _gaq.push([‘_setAccount’, ‘UA-30532705-1’]);   _gaq.push([‘_trackPageview’]);   (function() {     var ga = document.createElement(‘script’); ga.type = ‘text/javascript’; ga.async = true;     ga.src = (‘https:’ == document.location.protocol ? ‘https://ssl’ : ‘http://www’) + ‘.google-analytics.com/ga.js’; … Continue reading

Posted in jambuda | Leave a comment

ધર્મ અને વીજ્ઞાન


સંપાદન: કૃષ્ણકાંત દવે ….. અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે; અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે. યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં; આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં. પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં; આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી … Continue reading

Posted in દિકરી, jambuda | 1 Comment

સુવર્ણ વાક્યો


ભૂલો કઈ રીતે થઈ તે સમજવામાં જેટલો સમય વેડફાય છે તેના કરતાં ઓછા સમયમાં એ ભૂલ સુધારી શકાય છે ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ… … Continue reading

Posted in દિકરી, jambuda | Tagged | Leave a comment

પત્ની ને ખુશ રાખવાના 101 ઉપાયો…..!!!


પત્ની ને ખુશ રાખવાના ઉપાયો પત્નીને ખુશ રાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ. 1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો 2. સવારે … Continue reading

Posted in jambuda | Tagged | 3 Comments

jambuda


jambuda

[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !

[2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.

[3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.

[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.

[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.

[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!

[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !

[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !

[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.

[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.

[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.

[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.

[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.

[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.

[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.

[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં.

[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ.

[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.

[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો.

[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.

[21] માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !

[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.

[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.

[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.

[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી.

[26] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે.

[27] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.

[29] જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !

[30] માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી.

[31] લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો, અને પછી અરધી મીંચેલી.

[32] જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી.

Continue reading

Posted in દિકરી, jambuda | Leave a comment

Some fun………..!!


Some fun...........!! Continue reading

Posted in દિકરી, jambuda | Tagged | Leave a comment

જીવી જાણો જિંદગી ને ….


[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ ! [2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે. [3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો. [4] જીભ … Continue reading

Posted in દિકરી, jambuda | 1 Comment

You make your owan website..!!


div> http://feedburner.google.com/fb/a/myfeeds?gsessionid=PrDdlbQ4cfoq1iyEU9v0GQ

Posted in jambuda | Leave a comment

MADURAI TOUR


Posted in જાંબુડા | Leave a comment

JAMBUDA જાંબુડા (જામનગર)


    કિરીટ મુકુન્દરાય દવે.. Jambuda is one of the Village in Jamnag ar Taluk in Jamnagar District in Gujarat State . Jambuda is located 13.2 km distance from its Taluk Main Town Jamnagar . Jambuda is 14.9 km far … Continue reading

Posted in જાંબુડા, jambuda | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

પત્ની ને ખુશ રાખવાના 101 ઉપાયો…..!!!


  પત્ની ને ખુશ રાખવાના 101 ઉપાયો…..!!! પત્ની ને ખુશ રાખવાના ઉપાયો પત્નીને ખુશ રાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશરાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ. 1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે … Continue reading

Posted in jambuda | Tagged , , , , | Leave a comment