Monthly Archives: June 2012

સુવાક્યો


આ દુનિયામાં આપણું કંઈ જ નથી, સિવાય કે સમય..!!**************************સ્વર્ગ જેવું બીજું કયું સ્થળ છે, જ્યાંથી તમને કોઈ જ કાઢી ન શકે?– સ્મૃતિ..!!**************************આખી જિંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ (બદ્)નસીબ..!!**************************સંતાકૂકડીમાં નહીં જડતો જણ … Continue reading

Posted in jambuda | Leave a comment