સબંધના મોતિ પરોવી રાખજો..


dosti

સબંધના મોતિ પરોવી રાખજો…

લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાયછે!! !

સબંધના મોતિ પરોવી રાખજો!!… એ’જીવન’ છે!!

સબંધના મોતિ પરોવી રાખજો,
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીનેરહો,
પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો !!

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાયછે,
કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાયછે!!
ઝીંદગી મળવી એ નસીબની વાત છે
મોત મળવું એ સમયની વાત છે
પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતારેહવું
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે..

પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદરાખજો.

જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,
જે નામંજુર હોય તે જ કરવું પડે છે,
રોવાનો અધિકાર પણ નથી આપતું આજગત,
ક્યારેક લોકોને બતાવવા માટે પણ હસવુંપડે છે. . .

આંસુ સુકાયા પછી જે મળવા આવે…
એ સંબંધ છે…, ને…
આંસુ પહેલા મળવા આવે….,
એ પ્રેમ છે……

દરેક ઘર નું સરનામું તો હોય…પણ….
… ગમતા સરનામે ઘર બની જાય…..
એ જીવન છે……

This entry was posted in jambuda. Bookmark the permalink.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.