Monthly Archives: December 2017

“તમને શું લાગે છે ?”


એક પત્રકાર માઈક લઈને દોડ્યો ખભા પર કેમેરા મૂકીને તેની પાછળ કેમેરામેન પણ ભાગ્યો… પત્રકારે એક વૃદ્ધ કાકાને  પૂછ્યું, “તમને શું લાગે છે ?” કાકા કહે, “ભઈલા, શિયાળો શરુ થયો ત્યારથી રોજ રાતે સાત-આઠ વાર એકી લાગે છે…” પછી પત્રકારે … Continue reading

Posted in jambuda | Leave a comment