આ એક મંત્રમાં તમામ મુશ્કેલીઓના સમાધાનની શક્તિ છે સહસ્ત્રનામનો જાપ કર્યા સમાન મળશે ફળ || આજે સાંભળો 1 મિનિટમા એક શ્લોકી વિષ્ણુ સહસ્ત્ર નામ || Vishnu Sahasranamam 1 – Shloki ||


  • વિષ્ણુ સહસ્ત્રનામ એક એવો મંત્ર છે જેમાં વિષ્ણુના હજાર નામોનું સમિશ્રણ છે એટલે કે કોઇ વ્યક્તિ ભગવાન વિષ્ણુના હજાર નામોનો જાપ નથી કરી શકતા તો તેઓ આ એક મંત્રનો જાપ કરી શકો છો. આ એક મંત્રમાં અથાગ શક્તિ રહેલી છે જે કળયુગમાં તમામ પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ થશે.
  • વિષ્ણુ સહસ્ત્રનામમાં વિષ્ણુ શમ્ભુ, શિવ, ઇશાન અને રુદ્રના નામથી સંબોધિત કરવામાં આવ્યા છે જે સાબિત કરે છે કે શિવ અને વિષ્ણુ એક જ છે. મહાભારતના ‘અનુશાસન પર્વ’માં ભગવાન વિષ્ણુના એક હજાર નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે જ્યારે ભીષ્મ પિતામહ જ્યારે બાણોની શય્યા પર પોતાની ઇચ્છા મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યા હતા ત્યારે તેમણે એક હજાર નામ યુધિષ્ઠિરને જણાવ્યા હતા. જ્યારે યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પૂછ્યુ કે ‘કિમેકમ દૈવતમ લોકે, કિમ વાપ્યેકમ પરયણમ’ એટલે કે કોણ એવું છે જે સર્વ વ્યાપ્ત છે અને સર્વ શક્તિમાન છે? ત્યારે પિતામહે પોતાના સંવાદમાં ભગવાન વિષ્ણુના આ એક હજાર નામનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યુ કે પ્રત્યેક યુગમાં તમામ શક્તિની પ્રાપ્તિ માટે,
  • આ એક હજાર નામો સાંભળવા અને જાપ કરવું સૌથી શ્રેષ્ઠ રહેશે અને ત્યારબાદ આ એક હજાર નામને એક મંત્રમાં સમાવિષ્ટ કરી દીધા.
  • વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર મંત્ર : –
  • नमो स्तवन अनंताय सहस्त्र मूर्तये, सहस्त्रपादाक्षि शिरोरु बाहवे। सहस्त्र नाम्ने पुरुषाय शाश्वते, सहस्त्रकोटि युग धारिणे नमः।।
  • જો દરરોજ સવારે આ એક મંત્રનો જાપ કરવામાં આવે તો જીવનમાં આવનાર મુસીબતોથી મુક્તિ મળે છે. વિષ્ણુ સહસ્ત્રનામ સંસ્કૃતમાં છે અને ઉચ્ચારણ પણ અઘરું છે, તેથી જો આ મંત્ર ખાલી સાંભળવામાં આવે તો પણ તે વ્યક્તિને ચોક્કસથી લાભ મળશે. જે લોકો આર્થિક રીતે નબળા છે તેમણે દરરોજ આ સ્તોત્રનો પાઠ કરવો જોઇએ. શાસ્ત્રો અનુસાર જો દરેક ગુરુવારે કેળાના વૃક્ષ નીચે ભગવાન વિષ્ણુની પ્રતિમા લગાવીને તેની પૂજા કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો, જો લગ્નમાં કોઇ અડચણ આવી રહી છે તો તે દૂર થશે.
  • #jivanjyot #વિષ્ણુસહસ્ત્રનામ_એકશ્લોકી​ #વિષ્ણુસહસ્ત્રનામ​ #Vishnu_Sahshra_Naam_Ak_Shloki​ #Vishnu_Sahshra_Naam_Ak_Shloki_With_Lyrics​ #Vishnu_Sahshra_Naam વિષ્ણુ સહસ્ત્રનામ એક એવો મંત્ર છે જેમાં વિષ્ણુના હજાર નામોનું સમિશ્રણ છે,આ એક મંત્રમાં તમામ મુશ્કેલીઓના સમાધાનની શક્તિ છે,ek shloki,ek shloki vishnu sahasranamam,ek shloki bhagwat,vishnu sahasranamam,vishnu sahastra with lyrics,vishnu sahasranamam with lyrics,vishnu sahastra namavali with lyrics,एक श्लोकी विष्णु सहस्त्रनाम,jivan jyot,#jivanjyot,વિષ્ણુ સહસ્ત્ર નામ,સહસ્ત્ર નામ,sahastra naam stotram,sahastra naam stotra,sahastra naam mala path,સહસ્ત્રનામનો જાપ

About KRISHNKANT M.DAVE(JAMBUDA)

jambuda
This entry was posted in jambuda and tagged , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.